Badam Halwa Recipe : શ્રાવણ સ્પેશિયલ બદામનો હલવો, પરફેક્ટ બનાવવા સરળ રેસીપી

Badam Halwa Recipe : શ્રાવણ માસમાં ઉપવાસનું ઘણું મહત્વ છે. વ્રત દરમિયાન અનાજ ખાઇ શકાતું નથી. ફળ, દૂધ અને ફરાળી પદાર્થ જ ખાઇ શકાય છે. તો આવો જાણીએ ફરાળી હલવો બનાવવાની સરળ રીત. બદામ માંથી બનતો ફરાળી હલવો સાત્વિક અને સ્વાદથી ભરપૂર છે. ફરાળી હલવો બનાવવો ખૂબ જ સરળ છે. જાણો ફરાળી હલવો રેસિપી

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
રેસીપી શ્રાવણ ચોમાસું ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips