Farali Salad Recipe : શ્રાવણના ઉપવાસમાં બનાવો આ હેલ્ધી અને ટેસ્ટી સલાડ,વજન ઘટાડવામાં થશે મદદગાર

Farali Salad Recipe : શ્રાવણ (Shravan 2024) માસમાં ઉપવાસનું ઘણું મહત્વ છે. વ્રત દરમિયાન અનાજ ખાઇ શકાતું નથી. ફળ, દૂધ અને ફરાળી પદાર્થ જ ખાઇ શકાય છે. તો આવો જાણીએ ફરાળી સલાડ બનાવવાની સરળ રીત. મગફળીનું આ ફરાળી સલાડ સાત્વિક અને સ્વાદથી ભરપૂર છે. ફરાળી સલાડ બનાવવું ખૂબ જ સરળ છે. જાણો ફરાળી સલાડ રેસિપી

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
રેસીપી શ્રાવણ ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips