Top Electric Cars In India : 2025માં આ 5 ઇલેક્ટ્રિક કાર મચાવી ધૂમ, 679 km સુધી બેટરી રેન્જ અને એડવાન્સ ફીચર્સથી સજ્જ

Top EV Launches in India 2025: વર્ષ 2025માં ટાટા મોટર્સ થી લઇ કિયા મોટર્સ કંપનીએ નવી ઇલેક્ટ્રિક એસયુવી કાર લોન્ચ કરી છે. આ ઇલેક્ટ્રિક કારની બેટરી રેન્જ 420 km થી 679 km સુધી છે. અહીં વર્ષ 2025માં લોન્ચ થયેલી ટોપ 5 ઇલેક્ટ્રિક એસયુવી કાર વિશે જાણકારી આપી છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
electric vehicles Auto news બિઝનેસ