Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Smartphone-Battery-Tips.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/OnePlus-Nord-CE-5-Price.jpg)
વનપ્લસ નોર્ડ સીઇ 5 (OnePlus Nord CE 5) સ્માર્ટફોન એવા યુઝર્સ માટે છે, જે મોટી બેટરી સાથે પ્રીમિયમ એક્સપીરિયન્સ માંગે છે. તેમા 6.77 ઇંચની Fluid AMOLED ડિસ્પ્લે આપી છે, જે 1 બિલિયન કલર્સ, 120Hz રિફ્રેશ રેટ અને 1430 નીટ્સની પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે.
OnePlus Nord CE 5 ફોન મીડિયાટેક Dimensity 8350 Apex ચિપસેટ પર ચાલે છે અને તેમા 7100mAhની મોટી બેટરી આવે છે, જે 80W ફાસ્ટ ચાર્જિગ સપોર્ટ કરે છે. કેમેરા સેટઅપમાં 50MP + 8MP રિયર કેમેરા અને 16MP ફ્રન્ટ કેમેરા મળે છે. લાંબા સમય સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકાય તેવા લોકો માટે ઉત્તમ વિકલ્પ છે. (Photo: Oneplus)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Vivo-T4-Price.jpg)
વીવો ટી 4 (Vivo T4) ફોન જેઓ પાવરફુલ બેટરી ઇચ્છે છે તેમની માટે દમદાર વિકલ્પ છે. તેમા 7300mAh ની મોટી બેટરી આવે છે, જે 90W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનમં 6.77 ઇંચ AMOLED ડિસ્પ્લે છે, જે 120Hz રિફ્રેશ રેટ અને 5000 નીટ્સ સુધી પીક બ્રાઇટનેસ આપે છે. Snapdragon 7s Gen 3 પ્રોસેસર અને 50MP કેમેરા હેવી યુઝર્સ માટે પરફેક્ટ ઓપ્શન છે. (Photo: Oppo)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Motorola-G67-Power-Price.jpg)
મોટોરોલા જી67 પાવર (Motorola G67 Power) ઓછા બજેટમાં મોટી બેટરી ઇચ્છા લોકો માટે એક સારો વિકલ્પ છે. તેમા 6.7 ઇંચ IPS LCD ડિસ્પ્લે આપે છે, જે 120Hz રિફ્રેશ રેટ અને 1050 નીટ્સ બ્રાઇટનેસ આપે છે. આ સ્માર્ટફોન Snapdragon 7s Gen 2 પ્રોસેસર પર ચાલે છે અને તેમા 7000mAh બેટરી આવે છે, જે 30W ચાર્જિંગ સપોર્ટ કરે છે. તેમા 50MP + 8MP ડ્યુઅલ કેમેરા અને 32MP ફ્રન્ટ કેમેરા આવે છે. દરરોજ વપરાશ અને લાંબા બેટરી બેકઅપ માટે આ વિશ્વસનિય વિકલ્પ છે. (Photo : Motorola )
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Oppo-K13.jpg)
ઓપ્પો કે 13 (Oppo K13) ડિવાઇસ એવા યુઝર્સ માટે છે જેઓ મોટી બેટરી સાથે AMOLED ડિસ્પ્લે માંગે છે. તેમા 6.67-ઇંચ AMOLED સ્ક્રીન આવે છે, જે 1 બિલિયન કલર્સ, 120Hz રિફ્રેશ રેટ અને 1200 નિટ્સ બ્રાઇટનેસ આપે છે. આ સ્માર્ટફોન Snapdragon 6 Gen 4 પ્રોસેસર પર ચાલે છે અને તેમા 7000mAh બેટરી આવે છે, જે 80W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કેમેરાની વાત કરીયે તો 50MP ડ્યુઅલ કેમેરા અને 16MP ફ્રન્ટ કેમેરા મળે છે. (Photo: Oppo)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/Realme-P4x-Phone-Price.jpg)
રિયલમી પી 4 એક્સ (Realme P4x) ફોન ખાસ કરીને મનોરંજન અને ગેમ કરનાર માટે ડિઝાઇન કરાયો છે. તેમા 6.72-ઇંચની IPS LCD ડિસ્પ્લે છે, જે 144Hz રિફ્રેશ રેટ અને 1000 નીટ્સ બ્રાઇટનેસ સપોર્ટ કરે છે. આ સ્માર્ટફોનમાં MediaTek Dimensity 7400 Ultra ચિપસેટ આવે છે. તેમા 7000mAh બેટરી સાથે 45W ફાસ્ટ ચાર્જિંગ મળે છે. ફોટોગ્રાફી માટે 50MP ડ્યુઅલ કેમેરા અને 8MP સેલ્ફી કેમેરા સામેલ છે. આ ફોનની બેટરી આરામથી બે દિવસ સુધી ચાલે છે. (Photo: Realme)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us