shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/flaxseed-ladoo-Recipe-tips.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/flaxseed-ladoo.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/flaxseed-ladoo-Recipe.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/easy-flaxseed-ladoo-Recipe-.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/easy-flaxseed-ladoo-Recipe-tips-.jpg)
Flaxseed Ladoo Recipe | જો તમને પણ શિયાળા (winter) ની ઋતુમાં હાડકાં અને સાંધામાં દુખાવાની સમસ્યા હોય તો તમે ઓમેગા-3થી ભરપૂર આ લાડુને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો. શિયાળાની ઋતુમાં ઘણા પ્રકારના લાડુ બનાવવામાં આવે છે તમે અળસીના બીજ (flaxseed) માંથી પણ લાડુ બનાવી શકો છો.