shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/peanuts-chutney-recipe.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/Peanuts.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/peanuts-chutney.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/protein-rich-chutney-recipe-in-gujarati.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/07/protein-rich-food-.jpg)
પ્રોટીનની ઉણપ દૂર કરવા માટે ચટણી | પ્રોટીનની ઉણપ આજે મોટાભાગના લોકોમાં રહે છે, આપણે રોજિંદા જીવનમાં કઠોળ અને શાકભાજી, તો ઘણા લોકો માટે નોન વેજ પ્રોટીનનો સારો સ્ત્રોત છે, પરંતુ વેજિટેરિયન માટે પ્રોટીનના ઓપ્શન થોડા ઓછા છે, પરંતુ ચિંતા કરશો નહિ અહીં પ્રોટીનથી ભરપૂર મગફળીની ચટણીની રેસીપી આપી છે જે બનાવી સેવન કરીને તમે તમારું પ્રોટીન મેળવી શકો છો