અજિત પવારના શપથ ગ્રહણથી લઈને શરદ પવારના શક્તિ પ્રદર્શન સુધી, તસવીરોમાં જુઓ મહારાષ્ટ્ર કટોકટી

Maharashtra Politics : રવિવારે અજિત પવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ભાજપના દેવેન્દ્ર ફડણવીસ પણ એકનાથ શિંદે સરકારમાં ડેપ્યુટી સીએમ છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
શરદ પવાર મહારાષ્ટ્ર ટ્રેન્ડિંગ ન્યૂઝ દેશ