shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/easy-fruit-salad-Recipe.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/fruit-salad-Recipe-in-gujarati.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/fruit-salad-Recipe-tips.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/fruit-salad-Recipe.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/fruit-salad.jpg)
Fruit Salad Recipe | ફ્રૂટ સલાડ એક સ્વાદિષ્ટ અને લોકપ્રિય સ્વીટ ડીશ છે જે બનાવવામાં ખૂબ જ સરળ છે. જેને તમે ઓછી મહેનતમાં માત્ર 15 મિનિટમાં તૈયાર કરી શકો છો. આ વાનગી સ્વાદિષ્ટ તો છે જ પણ સ્વસ્થ પણ છે, જેના કારણે તમને લાંબા સમય સુધી ભૂખ નહીં લાગે. ફ્રૂટ સલાડ બનાવવાની સરળ રેસીપી નોંધી લો