G20 Summit in Gujarat: જી20 સમિટમાં ભાગ લેવા દુનિયાભરના નાણામંત્રીઓ બન્યા ગુજરાતના મહેમાન, જાણો કોણ કોણ આવ્યું
G20 Summit in Gujarat : G20 સમૂહના દેશોની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન ગુજરાતના પાટનગર ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું છે. આ બેઠકમાં જી20 દેશોના નાણાં મંત્રી અને મધ્યસ્થ બેંકોના ગવર્નર અને ઉચ્ચ અધિકારીઓ ગુજરાતના મહેમાન બન્યા છે. અમેરિકા, જાપાન સહિત વર્લ્ડ બેંકના અધિકારીઓ આ બેઠકમાં હાજર રહ્યા છે. ચાલો જાણીય G20 સમિટમાં કોણ આવ્યું...
સોમવારે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે જી20 ફાયનાન્સ ટ્રેક મીટિંગ દરમિયાન બેંક ઓફ જાપાનના ગવર્નર, કાઝુઓ યુએડા મીટિંગ રૂમની બહાર જોવા મળ્યા હતા. (Express photo by Nirmal Harindran)
સોમવારે મહાત્મા મંદિર ખાતે જી-20 બેઠક બાદ મિટિંગ રૂમમાંથી બહાર આવી રહેલા રિઝર્વ બેંક ઓફ ઓસ્ટ્રેલિયાના ગવર્નર ફિલિપ લો. (Express photo by Nirmal Harindran)