કમરનો દુખાવો કરશે દૂર, તણાવમાં મળશે રાહત, દરરોજ આ રીતે કરો ગૌમુખાસન, થશે અનેક ફાયદા

Gomukhasana | ગોમુખાસન (Gomukhasana) માં વાંકા પગ ગાયના મોં જેવા હોવાનું કહેવાય છે. કોણીઓ ગાયના કાન જેવો આકાર બનાવે છે. આ આસન કરવાથી આખા દિવસનો થાક દૂર થાય છે અને મન પણ શાંત રહે છે, જેનાથી ધ્યાન અને એકાગ્રતા સરળ બને છે.

June 16, 2025 10:29 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ