ગુયબાડ 2022: મમતા બેનર્જી સિવાય ભારતના તમામ મુખ્યમંત્રી કરોડપતિ, સૌથી વધુ ધનિક કોણ?

Goodbye 2022 Chief Ministers Networth: દરેક રાજ્યના મુખ્યમંત્રીની સંપત્તિની (Chief Ministers Networth) માહિતી પણ ચૂંટણી પંચમાં નોંધાયેલી છે. ભારતમાં ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓ કરોડપતિ (richest chief minister) છે જેમાં માત્ર પશ્ચિમ બંગળાના મુખ્યમંત્રી (West Bengal Chief Minister) મમતા બેનર્જી (Mamata Banerjee) અપવાદરૂપ છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
politics દેશ