ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ ગત વર્ષ કરતા 18 ટકા ઉંચુ, ગણિતમાં 2660 વિદ્યાર્થીને 100માંથી 100 માર્ક, જૂઓ સંપૂર્ણ વિગત

GSEB 10th Result 2024: ગુજરાત બોર્ડ અનુસાર ધોરણ 10નું 82.56 ટકા પરિણામ આવ્યું છે, જે છેલ્લા 30 વર્ષનું સૌથી ઉંચુ પરિણામ છે. રાજ્યમાં 70 શાળાનું શૂન્ય પરિણામ આવ્યું છે. નાપાસ થનાર વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા માટે ઓનલાઇન ફોર્મ ભરવું પડશે.

May 11, 2024 12:17 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ