-
Rivaba Jadeja Saree Collection: ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા હાલના દિવસોમાં ચર્ચામાં છે. તે બીજેપીની ટિકિટ પર ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Elections 2022) લડી રહ્યા છે. તે જામનગર (Jamnagar) ઉત્તર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. રવિન્દ્ર જાડેજા પણ તેના પ્રચાર માટે જનતા વચ્ચે જોવા મળી રહ્યા છે. (Photo: Rivaba Jadeja Instagram)
-
રિવાબા જાડેજાએ 2019માં લોકસભા ચૂંટણી પહેલા રાજનીતિમાં એન્ટ્રી કરી હતી. હવે બીજેપીએ તેમને જામનગર નોર્થની પોતાના ઉમેદવાર બનાવ્યા છે. (Photo: Rivaba Jadeja Instagram)
-
રિવાબાએ મેકેનિકલ એન્જીનિયરનો અભ્યાસ કર્યો છે. રાજનીતિમાં આવ્યા પછી તે હંમેશા સાડીમાં જ જોવા મળે છે. (Photo: Rivaba Jadeja Instagram)
-
રિવાબા પાસે સાડીઓનું ઘણું કલેક્શન છે. તેમના પર દરેક રંગની સાડી સૂટ કરે છે. (Photo: Rivaba Jadeja Instagram)
-
2019 પહેલાની તસવીરોમાં રિવાબા વેસ્ટર્ન આઉટફિટમાં જોવા મળતા હતા. જોકે હવે તેમણે પોતાની સ્ટાઇલ બદલી નાખી છે. (Photo: Rivaba Jadeja Instagram)
-
રિવાબાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર છેલ્લા ત્રણ વર્ષોમાં જેટલી પણ તસવીર છે તેમાં 90 ટકામાં તે સાડીમાં જોવા મળે છે. (Photo: Rivaba Jadeja Instagram)
-
રિવાબા લોકો વચ્ચે પણ સાડીમાં જ જોવા મળે છે. (Photo: Rivaba Jadeja Instagram)
-
2016માં રિવાબા અને રવિન્દ્ર જાડેજાના લગ્ન થયા હતા. (Photo: Rivaba Jadeja Instagram)
-
રિવાબા એક સામાજિક કાર્યકર અને બિઝનેસમેન તરીકે પણ ઓળખાય છે. તે ફૂડ બિઝનેસમાં છે અને રેસ્ટોરન્ટ ચલાવે છે. (Photo: Rivaba Jadeja Instagram)
