Photos : આણંદના બોરસદમાં 14 ઈંચ વરસાદ, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટા ઉદેપુર, અમરેલી જળબંબાકાર

Gujarat Heavy Rain : ગુજરાતમાં ભારે વરસાદથી અનેક જિલ્લા પાણી પાણી થઈ ગયા છે. આણંદના બોરસદમાં 14 ઈંચ વરસાદ તો, નર્મદાનું તીલકવાડા, વડોદરા, પાદરા, ભરૂચ, છોટા ઉદેપુર, નસવાડી સહિતના વિસ્તારમાં આજે મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
ચોમાસું ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ