Gujarat Heavy Rain photo : ગુજરાતમાં ભારે વરસાદ, જળબંબાકારની સ્થિતિ જુઓ તસવીરોમાં

Gujarat Heavy Rain photo : ભારે વરસાદના પગલે ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારો જળમગ્ન થયા છે. અનેક સ્ટેટ હાઈવે ઉપર પાણી ફરી વળ્યા છે. કેટલીયે ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. અનેક નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા છે.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
ચોમાસું આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત