ગુજરાત વરસાદ અપડેટ્સ : જામનગરના લાલપુરમાં બે કલાકમાં અઢી ઈંચ વરસાદ, જુઓ સવારથી ક્યાં કેવો માહોલ

Gujarat Rainfall Updates 24th June 2024 : ગુજરાતમાં આજે સતત બીજા દિવસે પણ સૌરાષ્ટ્ર, અને દક્ષિણ ગુજરાતના તાલુકાઓમાં મેઘ મહેર જોવા મળી રહી છે. આજે સવારથી અત્યાર સુધીમાં જામનગરના લાલપુરમાં સૌથી વધુ અઢી ઈંચ વરસાદ નોંધાયો છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
વેધર ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત