Gujarat Day 2025 : 1 મે ના રોજ ગુજરાતનો સ્થાપના દિવસ છે. આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે ગુજરાત રાજ્યની સ્થાપના થઇ હતી. આઈપીએલ ટીમ ગુજરાત ટાઇટન્સે પણ ગુજરાત સ્થાપના દિવસની ઉજવણી કરી હતી. (તસવીર -ગુજરાત ટાઇટન્સ)
ગુજરાતની ટીમ આઈપીએલ 2025માં 9 મેચ રમ્યું છે. જેમાં 6 મેચમાં વિજય મેળવ્યો છે અને 3 મેચમાં પરાજય થયો છે. તે 12 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે.(તસવીર -ગુજરાત ટાઇટન્સ)