Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Snowfall-1-1.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Snowfall-2-1.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Snowfall-3-1.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Snowfall-4-1.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/11/Snowfall-5-1.jpg)
શિયાળામાં પણ ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. સૌરાષ્ટ્રભરમાં વાતાવરણમાં પલટો આવતા કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રભરના જુનાગઢ, કચ્છ, ગીર - સોમનાથ, ઉના, ગોડલ, જેતપુર સહિતના અનેક એરિયાઓમાં માવઠું થયું છે.