ગુજરાત વેધર અપડેટ્સ: 11 જિલ્લામા રેડ એલર્ટ, તમામ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, રોડ રસ્તા જળમગ્ન, ડેમ ઓવરફ્લો

Gujarat Weather Updates 26-08-2024 : ગુજરાત ભરમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે, 11 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અન્ય તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, તો રાજ્યમાં તમામ જિલ્લામાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જેને પગલે રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા છે.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
વેધર ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ વરસાદ ગુજરાત