Hair Care Tips : તમારા વાળને સીધા કરવા માટે કેટલી વાર સ્ટ્રેટનરનો ઉપયોગ કરવો જોઈએ? જાણો
Hair Care Tips : વાળને સ્ટ્રેટ કરવાની સૌથી લોકપ્રિય રીત છે હેર સ્ટ્રેટનિંગ. વાસ્તવમાં, હેર સ્ટ્રેટનિંગ એ હેર સ્ટાઇલ ટેકનિક છે જે તમારા વાળને સ્ટ્રેટ કરે છે.
વાળને સ્ટ્રેટ કરતી વખતે પણ કેટલીક સાવચેતી રાખવી જોઈએ. યાદ રાખો કે ભીના વાળ પર ક્યારેય સ્ટ્રેટનરનો ઉપયોગ ન કરો. કારણ કે જો વાળ ભીના રહે તો તેનાથી વધુ નુકસાન થઈ શકે છે.
જો તમારે અઠવાડિયામાં એક કરતા વધુ વખત આ હીટિંગ ટૂલનો ઉપયોગ કરવાની જરૂર હોય, તો અન્ય વિકલ્પો જુઓ. હીટ સ્ટાઇલ પ્રોડક્ટનો વધુ પડતો ઉપયોગ વાળને શુષ્ક અને નિર્જીવ બનાવી શકે છે