Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Happy-New-Year-2024-Messages-5.jpg)
દિવાળી પછીના દિવસે ગુજરાતમાં નવું વર્ષ ઉજવાય છે. દિવાળી બાદ કારતક સુદ એકમ તિથિ પર નવા વિક્રમ સંવતની શરૂઆત સાથે ગુજરાતીઓ નવા વર્ષની ઉજવણી કરે છે. વિક્રમ સંવત 2081 સાથે નવું વર્ષ નવી આશા, ઉંમગ અને ઉત્સાહ શરૂ થઇ રહ્યું છે. નવા વર્ષની ઉજવણી ધામધૂમ કરવામાં આવે છે. અહીં તમારા પરિવાજનના સભ્યો, મિત્રો અને પ્રિયજનને નવા વર્ષના શુભેચ્છા સંદેશ મોકલી નૂતન વર્ષાભિનંદન પાઠવી શકો છો. (Photo: Canva
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Happy-New-Year-2024-Messages-4.jpg)
Happy New Year 2024
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Happy-New-Year-2024-Messages-2.jpg)
નૂતન વર્ષાભિનંદન
Happy New Year 2024
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Happy-New-Year-2024-Messages-3.jpg)
નવા વિચાર
નવી આશા અને
નવા સંકલ્પની સાથે આપને અને આપના પરિવારની જીવનયાત્રામાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય આપે એવી નવા વર્ષની હૃદયપૂર્વકની શુભકામનાઓ
Happy New Year 2024
નૂતન વર્ષાભિનંદન (Photo: Canva(
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Happy-New-Year-2024.jpg)
નવા વર્ષના સાલ મુબારક
Happy New Year 2024
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Happy-New-Year-2024-Messages.jpg)
તમને ખુશીથી ભરેલા નવા વર્ષની શુભકામના
Happy New Year 2024
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Happy-New-Year-2024-Messages-6.jpg)
નૂતન વર્ષાભિનંદન
Happy New Year 2024
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Happy-New-Year-2024-Messages-1.jpg)
Happy New Year 2024


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us