Happy Independence Day 2025: સ્વતંત્રતા દિવસ શુભેચ્છા સંદેશ… દિલમાં દેશભક્તિની લહેર ઉઠશે
સ્વતંત્રતા દિવસ 2025 શુભેચ્છાઓ અને અવતરણો : ભારત 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ઉજવે છે. આ દિવસને યાદગાર બનાવવા માટે સ્વતંત્રતા દિવસ શુભેચ્છા સંદેશ, અવતરણ, ફોટા, શાયરી અને સ્ટેટ્સ આપ્યા છે. જે તમારા પ્રિયજનોને મોકલી દિલમાં દેશ પ્રેમ જગાડી શકાય છે.
Happy Independence Day 2025 Best Wishes and Greetings ભારત 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસ ઉજવે છે. અંગ્રેજોની ગુલામીમાંથી 15 ઓગસ્ટ, 1947ના રોજ ભારત દેશે આઝાદ થયો હતો. આથી આ દિવસ દરેક ભારતીય માટે ગર્વનો અને શહિદોને નમન કરવાનો દિવસ છે. આ દિવસે દરેક ભારતીયના દિલમાં દેશ પ્રેમ જાગે છે. અહીં આઝાદી દિવસને યાદગાર બનાવવા માટે સ્વતંત્રતા દિવસ શુભેચ્છા સંદેશ, અવતરણ, ફોટા, શાયરી અને સ્ટેટ્સ આપ્યા છે. જે તમારા પ્રિયજનોને મોકલી દિલમાં દેશ પ્રેમ જગાડી શકાય છે. (Photo: Freepik)
થોડું અભિમાન ત્રિરંગાની આનનું છે થોડું અભિમાન માતૃભૂમિની શાનનું છે અમે લહેરાવીશું દરેક સ્થાને આ ત્રિરંગો નશો આ હિન્દુસ્તાનની શાનનો છે સ્વતંત્રતા દિવસની શુભેચ્છા Happy Independence Day (Photo: Freepik)
કરીશું વંદન આજ ભારત દેશને સ્વતંત્ર દિવસ આવ્યો છે વહેચીશું ભાઈચારો બધાને અમારો સ્વતંત્ર દિવસ આવ્યો છે સૌને સ્વતંત્રતા દિવસની શુભકામના Happy Independence Day (Photo: Freepik)