Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Happy-Makar-Sankranti-2025-Wishes-Shayari-1.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Happy-Makar-Sankranti-2025-Wishes-Shayari-6.jpg)
આ વર્ષે 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ મનાવવામાં આવશે. આ દિવસે ઉત્તરાયણ પણ ઉજવવામાં આવે છે. આ તહેવારને ઘણા નામથી ઓળખવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે સૂર્યદેવની પૂજા કરાય છે, તેમજ આ દિવસે દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે લોકો એકબીજાને શુભેચ્છા પાઠવે છે. આવી સ્થિતિમાં અમે તમારા માટે કેટલાક શાનદાર અભિનંદન સંદેશાઓ લાવ્યા છીએ, જે તમે તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરી શકો છો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Happy-Makar-Sankranti-2025-Wishes-Shayari-2.jpg)
તલવાર વીના વીર ના શોભે, માટે હું કહું છું કે,
મિત્રો વિના ઉતરાયણમાં ઘરની આગાશી ના શોભે
મકરસંક્રાંતિની શુભકામનાઓ
Happy Makar Sankranti 2025
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Happy-Makar-Sankranti-2025-Wishes-Shayari-3.jpg)
”કન્યા’ સારી બંઘાય તો ઉંચી ઉડાન
અને ખોટી બંઘાય તો ગોળ ગોળ ફરતો થઇ જાય
મકરસંક્રાંતિની શુભકામનાઓ
Happy Makar Sankranti 2025
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Happy-Makar-Sankranti-2025-Wishes-Shayari-4.jpg)
ટૂટે ના કભી ડોર વિશ્વાસ કી,
છૂ લો આપ જિંદગી કી સારી કામયાબી
હેપ્પી મકર સંક્રાંતિ
Happy Makar Sankranti 2025
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Happy-Makar-Sankranti-2025-Wishes-Shayari-5.jpg)
દહીં-ચિવડા કી બહાર,
મુબારક હો આપકો, નયે સાલ કા પહલા ત્યોહાર
મકરસંક્રાંતિની શુભકામનાઓ
Happy Makar Sankranti 2025
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Happy-Makar-Sankranti-2025-Wishes-Shayari-7.jpg)
આ૫ની સફળતા ૫તંગ સદાય નવી મંજિલ પ્રાપ્ત કરે
મકરસંક્રાંતિની શુભકામનાઓ
Happy Makar Sankranti 2025
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Happy-Makar-Sankranti-2025-Wishes-Shayari-8.jpg)
નફરતના પેચ કા૫જો
દોરી જેટલો સબંધ લંબાવજો,
ઉતરાયણ આવી રહી છે
એને દિલથી વધાવજો
મકરસંક્રાંતિની શુભકામનાઓ
Happy Makar Sankranti 2025
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Happy-Makar-Sankranti-2025-Wishes-Shayari-9.jpg)
ખુશી તમે આ૫જો, હસીને હું બતાવીશ
રસ્તો તમે આ૫જો, મંજીલ હું બતાવીશ
કિન્યા તમે બાંઘજો, ૫તંગ હું ચગાવીશ
મકરસંક્રાંતિની શુભકામનાઓ
Happy Makar Sankranti 2025
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Happy-Makar-Sankranti-2025-Wishes-Shayari.jpg)
ચલો આકાશ મે ડાલે રંગ,
હો જાએ સબ સંગ-સંગ,
ઔર જમકર ઉડાયે પતંગ
મકરસંક્રાંતિની શુભકામનાઓ
Happy Makar Sankranti 2025 (તમામ તસવીરો - ફ્રીપિક)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us