Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/happy-teachers-day-wishes-.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/sarvepalli-radhakrishnan-birthday.jpg)
શિક્ષક દિવસ દર વર્ષે 5 સપ્ટેમ્બર તારીખે ઉજવાય છે. શિક્ષક દિવસ એટલે આપણા શિક્ષક પ્રત્યે માન -સમ્માન કૃજ્ઞતા વ્યક્ત કરવાનો અને તેમના યોગદાન મહત્વને સમજવાનો દિવસ છે. ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ દિવસ શિક્ષક દિવસ તરીકે ઉજવાય છે. તેમણે 40 વર્ષ સુધી વિદ્યાર્થીઓને ભણાવ્યા હતા. વિદ્યાર્થીઓમાં તેઓ બહુ પ્રિય શિક્ષક હતા. ભારતમાં વર્ષ 1962થી 5 સપ્ટેમ્બર શિક્ષક દિવસ તરીકે ઉજવવાની શરૂઆત થઇ છે. (Photo: @IEGujarati)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/Teachers-Day-2024-1.jpg)
જેમણે અમને આપ્યું અણમોલ જ્ઞાન
જીવનની દરેક પરીક્ષામાં અમે પાસ થયા
અમને સર્વશ્રેષ્ઠ માનવ બનાવનાર એવા
સર્વ શિક્ષકોને વંદન
Happy Teacher's Day
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/Teachers-Day-2024-Wishes-Image-In-Gujarat.jpg)
શિક્ષક દિવસની શુભેચ્છા
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/happy-teachers-day-wishes-messages.jpg)
ડો સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસ પર શિક્ષક દિવસ નિમિતે આપ સૌને હાર્દિક શુભકામના.
HappyTeachers Day
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/happy-teachers-day-2024-wishes-photo-In-gujarati-.jpg)
HappyTeachers Day
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/happy-teachers-day-wishes-messages-in-gujarati.jpg)
ગુરુ બિન મિટે ના ભેદ
ગુરુ બિન સંશય ના મિટે
ભલે વાંચો ચારો વેદ
શિક્ષક દિવસની શુભકામના
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/09/happy-teachers-day-wishes-messages-image-photo.jpg)
શિક્ષક દિવસની શુભકામના
(Photo: Freepik)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us