Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/thanksgiving-day-2024-wishes.jpg)
થેન્ક્સ ગિવિંગ ડે દર વર્ષે નવેમ્બર મહિનાના છેલ્લા ગુરુવારે ઉજવાય છે. આ વખતે 28 નવેમ્બર તારીખે થેન્ક્સ ગિવિંગ ડે ઉજવાશે. આ દિવસ તમારા જીવનમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર વ્યક્તિનો આભાર વ્યક્ત કરવા માટે ઉજવાય છે. અહીં થેન્કસ ગિવિંગ ડે શુભેચ્છા સંદેશ ઇમેજ આપવામાં આવ્યા છે, જે તમારા મિત્રો અને પ્રિયજનોને મોકલી તમે થેન્ક્સ ગિવિંગ ડે ઉજવી શકાય છે.
Happy Thanks Giving Day 2024
થેન્કસગિવિંગ દિવસ 2024
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/thanksgiving-day-2024-wishes-images.jpg)
થેન્કસગિવિંગ ડે 2024
Happy Thanks Giving Day 2024
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/thanksgiving-day-2024-wishes-messages.jpg)
થેન્ક્સ ગિવિંગ ડે ઉજવણીની શરૂઆત 1939માં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન ડી. રૂઝવેલ્ટે કરી હતી. 1941માં યુએસ કોંગ્રેસ દ્વારા તેને મંજૂરી આપવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે થેન્ક્સ ગિવિંગ ડે હોલિડેની શરૂઆત સૌથી પહેલા અબ્રાહમ લિંકને કરી હતી. થેન્ક્સ ગિવિંગ ડે પર મિત્રો, પ્રિયજન અને સગા સંબંધીઓને થેન્કસ કહી આભાર વ્યક્ત કરી શકાય છે. આ દિવસે લોકો પોતાના ઘરમાં પરંપરાગત ભોજન તૈયાર કરે છે અને પોતાના પ્રિયજનો સાથે બેસીને તેનો આનંદ માણે છે.
Happy Thanks Giving Day 2024
થેન્કસગિવિંગ ડે
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/thanksgiving-day-2024-wishes-messages-in-gujarati.jpg)
થેન્કસગિવિંગ ડેની શુભેચ્છા
Happy Thanks Giving Day 2024
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/thanksgiving-day-2024-wishes-messages-photo.jpg)
Happy Thanks Giving Day 2024
થેન્કસગિવિંગ ડેની શુભકામના
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/thanks-giving-day-2024-wishes-images.jpg)
Happy Thanks Giving Day 2024
થેન્કસગિવિંગ દિવસની શુભેચ્છા
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/thanks-giving-day-2024-wishes-photo.jpg)
Happy Thanks Giving Day 2024
થેન્કસ ગિવિંગ દિવસની શુભકામના
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/thanks-giving-day-2024-wishes-messages-photo.jpg)
Happy Thanks Giving Day 2024
થેન્કસગિવિંગ દિવસની હાર્દિક શુભેચ્છા
(Photo: Freepik)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us