Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Valentine-Day-2025-Wishes.jpg)
વેલેન્ટાઇન ડે એટલે કે પ્રેમનો દિવસ. દર વર્ષે 14 ફેબ્રુઆરીએ દુનિયાભરમાં વેલેન્ટાઇન ડે ઉજવાય છે. વેલેન્ટાઇન દિવસ પર ગુલાબ આપી પ્રેમનો એકરાર કરે છે. વેલેન્ટાઇન ડે પર પ્રેમનો એકરાર કરવા માટે પાર્ટનર અને પ્રિયજનને ગુલાબ સાથે ગિફ્ટ અને પ્રેમ ભરી શાયરી લખેલા ગ્રીટિંગ કાર્ડ આપે છે. અહીં ખાસ પ્રેમ ભર્યા વેલેન્ટાઇન ડે શુભેચ્છા સંદેશ શાયરી સાથેના ફોટા આપ્યા છે, જેના વડે તમે તમારા પાર્ટનરને Valentine Day વિશ કરી પોતાના દિલની વાત કહી શકો છો. Happy Valentine’s Day (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Valentine-Day-Wishes-Images.jpg)
જિસકા ખ્યાલ દર પલ મન મેં આયા હૈ
અબ તો કહેના હી પડેગા
વેલેન્ટાઇન ડે ઇઝાર કા મોકા લાયા હૈ
Happy Valentine’s Day
વેલેન્ટાઇન દિવસની શુભેચ્છા
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Valentine-Day-Wishes-Massages.jpg)
તારા વગર મને કઇ પણ યાદ નથી
હું ગુલામ છું તારા બગીચાનો
તારા સિવાય મારા પર
કોઇબીજા નો અધિકાર નથી
Happy Valentine’s Day
વેલેન્ટાઇન ડેની શુભકામના
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Valentine-Day-Wishes-in-gujarati.jpg)
દિલ આ મારું તને મળવા બેકરાર છે
તારી જ યાદો ને તારી જ વાતો
હવે તો આ નયન ને બસ તારો જ ઇંતેજાર છે
Happy Valentine’s Day
વેલેન્ટાઇન દિવસની શુભકામના
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Valentine-Day-Wishes.jpg)
જે શબ્દોમાં વર્ણવી શકાતી નથી
પરંતુ તે હૃદયથી અનુભવી શકાય છે
Happy Valentine’s Day
વેલેન્ટાઇન ડેની શુભેચ્છા
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Valentine-Day-Wishes-Shayari.jpg)
સાથ મે લાયા ઢેર સારે તોહફ ઔર પ્યાર ભરા મંજર
અબ છોડ દો બસ અપને સારે કામ
દેખ તો દિલબર કા પ્યાર ભરા સંદેશ હૈ આયા
Happy Valentine’s Day
વેલેન્ટાઇન દિવસની શુભકામના
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Happy-Valentine-Day-Wishes.jpg)
દુઆઓ કી તરહ મિલા હૈ આપકા સાથ મુઝે
અબ ન કોઇ શિકવા ઔર ના હી કોઇ શિકાયત હૈ ખુદા સે
આપકો પાકર ખુશિયો સે ભર ગયા મેરા દામન
Happy Valentine’s Day
વેલેન્ટાઇન દિવસની શુભકામના
(Photo: Freepik)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us