Health News Gujarati : ભારતમાં અઢળક પ્રકારના નાસ્તા જોવા મળે છે. તેમાં કેટલાક પૌષ્ટીક હોય છે. આ પરંપરાગત નાસ્તા સ્વાદિષ્ટ, પેટ ભરનારા અને આશ્ચર્યજનક રીતે સ્વસ્થ છે. (તસવીર : સોશિયલ મીડિયા)
મુરમુરુ ભેળ: શાકભાજી અને મસાલાઓ સાથે મિશ્રિત ક્રન્ચી, ઓછી કેલરીવાળો નાસ્તો છે. સાંજે જ્યારે ભૂખ લાગ ત્યારે હળવો પણ સંતોષકારક નાસ્તો છે. (તસવીર : સોશિયલ મીડિયા)
શેકેલા ચણા: પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર, શેકેલા ચણા તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. ગમે ત્યારે ખાવા માટે એક સંપૂર્ણ નાસ્તો છે. (તસવીર : સોશિયલ મીડિયા)