Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Navratri-2024-Puja.jpg)
શારદીય નવરાત્રી આજથી શરૂ થઇ છે. નવરાત્રીના 9 દિવસ દરમિયાન દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીમાં ઘણા લોકો 9 દિવસ સુધી વ્રત ઉપવાસ પણ કરે છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/fruits-health-Beneftis.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Pineapple-Fruit-2.jpg)
નવરાત્રી જ નહીં અન્ય વ્રત ઉપવાસ દરમિયાન પણ અનાનસનું સેવન ન કરવું જોઈએ. હકીકતમાં ખાલી પેટે અનાનસ ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/pineapple-fruit-side-effects.jpg)
પાઈનેપલમાં બ્રોમેલેન નામનું એન્ઝાઇમ હોય છે, જે ખાલી પેટ ખાવાથી પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. આથી વર્ત ઉપવાસ દરમિયાન તેનું સેવન ટાળવું જોઈએ. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/kiwi-fruit.jpg)
કીવીમાં આવા ઘણા પોષક તત્વો જોવા મળે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ ઉપવાસ દરમિયાન કીવીનું સેવન ટાળવાની સલાહ આપવામાં આવે છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/kiwi-fruit-side-effects.jpg)
કીવીમાં એક્ટિનિડિન નામનું એન્ઝાઇમ જોવા મળે છે, જેના સેવનથી પેટમાં ખેંચાણ અને દુખાવો થઈ શકે છે. આવી સ્થિતિમાં વ્રત ઉપવાસ હોય ત્યારે ખાલી પેટ કીવીનું સેવન કરવાનું ટાળવું જોઈએ. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Chiku-Fruit-Side-Effects.jpg)
ચીક પણ એવા ફળમાં સામેલ છે જે વ્રત ઉપવાસ દરમિયાન ખાલી પેટ ન ખાવા જોઈએ. (Photo: Pexels)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/sapodilla.jpg)
હકીકતમાં ચીકુનો રસ વાત પ્રકૃતિ ધરાવે છે. વ્રત ઉપવાસ દરમિયાન ખાલી પેટે ચીકુ ખાવાથી એસિડિટી અને અન્ય ઘણી સમસ્યાઓ સાથે પેટમાં બળતરા થઈ શકે છે. (Photo: Pexels)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/packet-fruit-juice.jpg)
ઉપવાસ દરમિયાન પેક્ડ જ્યુસનું સેવન ટાળવું જોઈએ. તેમાં આર્ટિફિશિયલ સ્વીટનર્સ અને પ્રિઝર્વેટિવ્સ હોય છે જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/10/Tea-Coffe-Side-Effect.jpg)
આ સાથે ચા, કોફી અને સોડા જેવા કેફીનયુક્ત પીણાં પણ ઉપવાસ દરમિયાન ન લેવા જોઈએ. જ્યારે કેફીન શરીરમાં પ્રવેશે છે, ત્યારે વ્યક્તિને વધુ તરસ લાગે છે. આવી સ્થિતિમાં, ઉપવાસ દરમિયાન તેનું સેવન ટાળવાની સલાહ આપવામાં આવે છે. (Photo: Freepik)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us