Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/mood-off.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/dark-chocolate.jpg)
ડાર્ક ચોકલેટનું સેવન ગુડ હોર્મોન મુક્ત કરે છે જે વ્યક્તિને આનંદ આપે છે. વાસ્તવમાં, તેમા કોકો હોય છે જે એન્ડોર્ફિન છોડે છે જે ગુડ હોર્મોનનું સ્ત્રાવ કરે છે. ઉપરાંત તેમા મેગ્નેશિયમ હોય છે જે ચિંતા અને ડિપ્રેશન ઘટાડવામાં પણ મદદ કરે છે. (Photo: Freeepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/avocado_010ace.jpg)
એવોકાડોનું સેવન કરવાથી તણાવ પણ ઓછો થઈ શકે છે. હકીકતમાં તેમાં વિટામિન B6 સારી માત્રામાં જોવા મળે છે જે સેરોટોનિન હોર્મોન ઉત્પન્ન કરે છે જે મૂડને સુધારે છે. (Photo: Freeepik
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/blueberry.jpg)
એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ બ્લુબેરીનું સેવન કરવાથી હાનિકારક તણાવ દૂર થાય છે અને સારા હોર્મોન્સ બહાર આવે છે. (Photo: Freeepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/fish-dish-1.jpg)
માછલીમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે જે સોજાને ઓછો કરીને મૂડ સુધારવામાં મદદ કરે છે. (Photo: Freeepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/green-leafy-vegetables.jpg)
લીલા પાંદડાવાળા શાકભાજીમાં વિટામિન્સ, મિનરલ્સ અને મેગ્નેશિયમ સારી માત્રામાં હોય છે, જેનું સેવન તણાવ અને ચિંતા ઘટાડવામાં મદદ કરી શકે છે. (Photo: Freeepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/dryfruits-1.jpg)
ડ્રાયફૂટ્સ અને સીડ્સ પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર હોય છે, જેનું સેવન કરવાથી તણાવ ઓછો કરવામાં પણ મદદ મળે છે. (Photo: Freeepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/dahi-benefits.jpg)
દહીંમાં પ્રોબાયોટીક્સ હોય છે, જે માત્ર આંતરડાનું સ્વાસ્થ્ય સુધારવાની સાથે સાથે તણાવ ઘટાડવામાં પણ મદદ કરે છે. (Photo: Freeepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Oats.jpg)
ફાઈબર અને કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ્સથી ભરપૂર દલિયા ખાવાથી બ્લડ સુગર લેવલ કન્ટ્રોલ કરી શકાય છે . આ ઉપરાંત તેના સેવનથી મૂડ પણ સુધરે છે. (Photo: Freeepik)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us