અમદાવાદમાં વરસાદે તંત્રની પોલ ખોલી, તસવીરોમાં જુઓ શહેરમાં પાણી જ પાણી
Ahmedabad Rain : અમદાવાદમાં ભારે વરસાદને કારણે શહેરમાં ઘણા સ્થળે પાણી ભરાયા, વરસાદી પાણી રોડ પર ફરી વળતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો
ભારે વરસાદના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઇ છે. પશ્ચિમમાં ઠેર-ઠેર વિસ્તારોમાં પાણી ભરાયા છે. (Express photo by Nirmal Harindran)
ભારે વરસાદને કારણે શહેર પાણી-પાણી જ છે. વરસાદી પાણી રોડ પર ફરી વળતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. (Express photo by Nirmal Harindran)