-
વડાપ્રધાન મોદી પોતાની માતા હીરાબા સાથે ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને ભોજન કરી રહ્યા છે. (તસવીર સોર્સ- સોશિયલ મીડિયા)
-
માતાના આશીર્વાદ લેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (તસવીર સોર્સ- નરેન્દ્ર મોદી બ્લોગ)
-
પીએમ નરેન્દ્ર મોદીએ માતા હીરાબાના 100માં જન્મદિવસે માતાના ચરણ વંદન કરી પગ ધોયા હતા. (તસવીર સોર્સ- નરેન્દ્ર મોદી બ્લોગ)
-
અમદાવાદમાં એક જાહેર કાર્યક્રમમાં હીરાબાએ નરેન્દ્ર માોદીના કપાળ પર તિલક કર્યું હતું. એ સમયે નરેન્દ્ર મોદી શ્રીનગરથી પરત ફર્યા હતા, જ્યાં એકતા યાત્રા પૂર્ણ થતાં લાલ ચોકમાં રાષ્ટ્રીય ધ્વજ તિરંગો લહેરાવ્યો હતો. એ એક માતા માટે એક લાગણીસભર ઘટના હતી. (તસવીર સોર્સ- નરેન્દ્ર મોદી બ્લોગ)
-
2001માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના શપથગ્રહણ દરમિયાન માતા હીરાબા હાજર રહ્યા હતા (તસવીર સોર્સ- નરેન્દ્ર મોદી બ્લોગ)
-
માતા હીરાબા સાથે પીએમ નરેન્દ્ર મોદી. (તસવીર સોર્સ- નરેન્દ્ર મોદી બ્લોગ)
-
PM મોદી હાથમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા સાથે માતા સાથે વાતો કરતા પણ જોવા મળ્યાં હતાં (તસવીર સોર્સ- નરેન્દ્ર મોદી બ્લોગ)
-
નરેન્દ્ર મોદી વડાપ્રાધન બન્યા પછી માતા હીરાબાને દિલ્હી ખાતેના પોતાના નિવાસસ્થાને બગીચામાં ફેરવતા જોવા મળ્યાં હતાં. મોદી PM બન્યા પછી માતા હીરાબા પ્રથમ વખત દિલ્હી ગયા હતા. (તસવીર સોર્સ- નરેન્દ્ર મોદી બ્લોગ)
-
વડાપ્રધાન મોદી પોતાની માતા હીરાબા સાથે ગાંધીનગર ખાતેના નિવાસસ્થાને ભોજન કરી રહ્યા છે. (તસવીર સોર્સ- નરેન્દ્ર મોદી બ્લોગ)