Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Happy-Holi-2025-Wishes.jpg)
હોળી ધુળેટી રંગોનો તહેવાર છે. ફાગણ પુનમ તિથિ પર હોળી અને ત્યાર પછીના દિવસે ધુળેટી ઉજવાય છે. આ વખતે 13 માર્ચે હોળી પ્રગટાવાશે અને 14 માર્ચે રંગ લાગાવી ધુળેટી મનાવવામાં આવ શે. હોળી ધુળેટી પર લોકો એકબીજાને રંગ લગાવે છે. ફિક્કા પડી ગયેલા સંબંધોમાં ફરી રંગ ભરવાનો તહેવાર છે હોળી. ઉપરાંત હોળી ધુળેટી રાધા કૃષ્ણના પ્રેમના પ્રતિક પણ છે. હોળી જીવનમાં રંગોનું મહત્વ દર્શાવે છે. અહીં હોળી શુભેચ્છા સંદેશ આપ્યા છે, જે પ્રિયજન કે પાર્ટનરને મોકલી ખાસ રીતે હોળીની શુભેકામના પાઠવી શકાય છે.
Happy Holi 2025
હોળીની શુભેચ્છા
(Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Happy-Holi-2025-Wishes-1.jpg)
તું લઈ આવજે કોરુ મન
કેસુડાના ફુલની સાખે
વગડો બનશે વૃંદાવન
Happy Holi 2025
હોળીની શુભેચ્છા
(Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Happy-Holi-Wishes.jpg)
હથેળીઓ શોધતી હતી ટાણું ..!
અને આવી ગયું હોળીનું બહાનું…
Happy Holi 2025
હોળીની હાર્દિક શુભકામના
(Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Happy-Holi-2025-Wishes-3.jpg)
જાણે કેસુડાનો રંગ પણ ઝાંખો લાગ્યો
ખીલી એવી વસંત આજ દિલના વગડામાં
ખાસ હોળી રમવા મારો આત્મા જાગ્યો
Happy Holi 2025
હોળીની હાર્દિક શુભકામના
(Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Happy-Holi-2025-Wishes-2.jpg)
રંગરોગાન કરવાનો અવસર
એટલે, હોળી
Happy Holi 2025
હોળીની હાર્દિક શુભકામના
(Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Happy-Holi-Wishes-1.jpg)
ગાલ પર કલર હોય તો જ
હોળી રમ્યા કહેવાય
કોઈ ખાસના લીધે પણ
જીવન રંગીનમય બની જતું હોય છે
કાયમ માટે
Happy Holi 2025
હોળીની હાર્દિક શુભકામના
(Photo: Social Media)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us