shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/how-to-grow-mangoes-.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Preparing-the-pot-and-soil.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/how-to-grow-mangoes-at-home-.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/how-to-grow-mangoes-in-pot.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/mango-growing-tips-in-gujarati-.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/keri-ugadvani-tips-.jpg)
ઉનાળા (summer)ની ઋતુમાં રસદાર કેરીનો સ્વાદ દરેક વ્યક્તિ માણે છે. ઘણા લોકો પોતાના ઘરના બગીચામાં એક એવું કેરીનું ઝાડ રોપવા માંગે છે જે દર વર્ષે રસદાર ફળો આપે છે. જો તમારી પણ આવી ઈચ્છા હોય, તો તમે ઘરે સરળતાથી કેરીનો છોડ લગાવી શકો છો. થોડી કાળજી રાખશો તો, થોડા જ વર્ષોમાં આંબાના છોડ એક ઝાડમાં ફેરવાઈ જશે અને તમને સ્વાદિષ્ટ ફળો આપવાનું શરૂ કરશે.