Amla tea | આમળા ચા પાચનથી લઇ વજન ઘટાડવા માટે શ્રેષ્ઠ, જાણો રેસીપી

Amla tea | આમળા (Amla) માત્ર એક સુપરફૂડ નથી પરંતુ તેને ખાવાથી ઘણા સ્વાસ્થ્ય ફાયદા પણ થાય છે. પરંતુ અહીં આમળાની ચા વિશે જણાવ્યું છે જે ન માત્ર તમારા સ્વાસ્થ્યને લાભ આપે છે, પરંતુ તે તમારી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. અહીં જાણો આમળાની ચા (Amla Tea) કેવી રીતે બને છે અને તેના શું ફાયદા છે.

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
રેસીપી શિયાળો ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips