shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/curd_123677.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/pomegranate-raita.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/boondi-raita.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/dudhi-raita.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/beetroot-raita.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/cucumber-raita-1.jpg)
Summer Raita | ઉનાળામાં ઠંડા રાયતા ખાવાનો એક અલગ જ આનંદ હોય છે. તે ખોરાકનો સ્વાદ બમણો તો કરે જ છે પણ શરીરને ઠંડક પણ આપે છે. પણ ઘણીવાર આપણે રોજ એક જ સાદું દહીં અને બુંદી રાયતું ખાવાથી કંટાળી જઈએ છીએ. તેથી અહીં તમારા માટે પાંચ અનોખી અને સ્વાદિષ્ટ રાયતા રેસિપી આપી છે જે તમારા ભોજનનો સ્વાદ વધારશે.