shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/skincare-.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/rice-flour.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Coffee_4066e8.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Olive-oil-.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/curd.jpg)
શિયાળાના ઠંડા અને સૂકા પવનો સ્કિનને શુષ્ક બનાવે છે.સ્કિન પર દેખાતી ડ્રાયનેસ સફેદ પટ્ટાઓના સ્વરૂપમાં દેખાય છે. કેટલીકવાર સ્કિન એટલી શુષ્ક થઈ જાય છે કે સફેદ ટુકડાઓ પણ ખરવા લાગે છે. આવી સ્થિતિમાં ચહેરા પરથી આ ડેડ સ્કિનને દૂર કરવા માટે સ્ક્રબનો ઉપયોગ કરી શકાય છે. અહીં કેટલીક એવી ઘરગથ્થુ હેલ્થ ટિપ્સ આપી છે જે કુદરતી એક્સફોલિયેટર તરીકે કામ કરે છે.