shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/samosa-recipe-in-gujarati.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/samosa-recipe.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/samosa.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/how-to-make-samosa-recipe.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/how-to-make-samosa-.jpg)
ચા સાથે સમોસા નાસ્તો મળી જાય તો મજા પડી જાય ! બધાને કડક ચા સાથે સમોસા ખાવા ગમે છે. સમોસા મૂળભૂત રીતે બટાકા અને વટાણાના સ્ટફિંગથી ભરીને તળીને બનાવામાં આવે છે. તે સામાન્ય રીતે શુદ્ધ લોટથી બનાવવામાં આવે છે. પરંતુ આ નાના સમોસાને ક્રિસ્પી બનાવવા માટે લોટનો ઉપયોગ કરવામાં આવે છે.