shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/boiled-potatoes-peeling-.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/boiled-potatoes-peeling-tips-.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/boiled-potatoes.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/how-to-peel-boiled-potatoes-.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/potatoes-peeling-tips-.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/potatoes-peeling-tips-in-gujarati-.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/potatoes.jpg)
બાફેલા બટાકા છોલવા એ રસોડાના સામાન્ય કામ છે, પરંતુ ક્યારેક તે કંટાળાજનક કામ બની શકે છે. ખાસ કરીને જ્યારે તમારે ઘણા બધા બટાકા છોલવા પડે. પણ ચિંતા કરશો નહીં, તમારા માટે કેટલીક સરળ ટિપ્સ આપી છે જેની મદદથી તમે બાફેલા બટાકાને થોડીવારમાં છોલી શકો છો.