shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/eye-care.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/summer-eye-care-tips-.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/hydration.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/summer-eye-care.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/eye-drops.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/summer-eye-care-tips-in-gujarati.jpg)
ઉનાળા (Summer) ની ઋતુ આપણી આંખો માટે પણ હાનિકારક હોઈ શકે છે . તીવ્ર સૂર્યપ્રકાશ અને ગરમ પવન પણ આપણી આંખોને અસર કરે છે. ઉનાળામાં બળતરા, શુષ્કતા, પાણી પડવું કે લાલાશ જેવી સમસ્યાઓ સામાન્ય બની જાય છે. અહીં જાણો ઉનાળામાં આંખોને સુરક્ષિત રાખવા માટે શું કરવું જોઈએ અને કઈ આદતો ટાળવી જોઈએ.