shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Heatwave.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/fever.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Summer_1a2c6e.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/stay-hydrated.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/cotton-outfit.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/coconut-water.jpg)
ઉનાળા (summer) ની ઋતુમાં ઊંચા તાપમાનને કારણે શરીરના સંતુલનને ખલેલ પહોંચાડે છે. તેથી હીટ સ્ટ્રોકને કારણે, તમને માથાનો દુખાવો, ચક્કર, ઉલટી અને તાવ જેવી સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં અહીં તમને હીટ સ્ટ્રોકથી બચવા માટેના મહત્વપૂર્ણ ઉપાયો જણાવ્યા છે જે તમારા શરીર માટે ખૂબ ફાયદાકારક રહેશે.