ઋષભ પંતે સદી ફટકારી ઇતિહાસ રચ્યો, 93 વર્ષમાં આવી સદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય બન્યો

Rishabh Pant hundred : ઋષભ પંતે બીજા દાવમાં 140 બોલમાં 15 ફોર અને 3 સિક્સર સાથે 118 રન બનાવ્યા. આ પહેલા પ્રથમ દાવમાં 178 બોલમાં 12 ફોર અને 6 સિક્સર સાથે 134 રન બનાવ્યા હતા

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
ભારત ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ Rishabh pant ક્રિકેટ સ્પોર્ટ્સ