ભારત વિ ઇંગ્લેન્ડ: જો રુટે રેકોર્ડની વણઝાર સર્જી, કાલિસ, પોન્ટિંગ અને સંગાકારાને પાછળ રાખ્યા

Joe Root test record : ભારત સામેની પાંચમી ટેસ્ટમાં જો રૂટે ટેસ્ટ કારકિર્દીની 39મી સદી ફટકારી હતી. આ સાથે જ તેણે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે કુમાર સંગાકારા (38 સદી)ને પાછળ રાખી દીધો છે

August 04, 2025 15:23 IST

Loading...

ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ