ઋષભ પંતે સદી ફટકારી ધોની, ગાવસ્કર, કોહલીને પાછળ રાખ્યા, સૌરવ ગાંગુલીની બરાબરી કરી

Rishabh Pant Record : ઋષભ પંતે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં 178 બોલમાં 12 ફોર અને 6 સિક્સર સાથે 134 રન બનાવ્યા. આ સદી સાથે ભારત તરફથી ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારનારો વિકેટકિપર બની ગયો

Rishabh Pant Record : ઋષભ પંતે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં 178 બોલમાં 12 ફોર અને 6 સિક્સર સાથે 134 રન બનાવ્યા. આ સદી સાથે ભારત તરફથી ટેસ્ટમાં સૌથી વધુ સદી ફટકારનારો વિકેટકિપર બની ગયો

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
ભારત ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ shubman gill Rishabh pant Mahendra Singh Dhoni ક્રિકેટ Virat Kohli સ્પોર્ટ્સ