Ind Vs Pak: વિરાટ કોહલી બન્યો 'તારા સિંહ', જુઓ ચાહકોનો ઉત્સાહ

India Vs Pakistan: ODI વર્લ્ડ કપ 2023ની 12મી મેચમાં ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સામે ટકરાઈ છે. આવી સ્થિતિમાં ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મેચ જોવા માટે સ્ટેડિયમમાં પહોંચેલા ચાહકોની ભીડ જામી છે. જુઓ તસવીરો

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
World Cup 2023 બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ