Happy International Men’s Day 2025 Wishes: આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ 2025 શુભેચ્છા સંદેશ; જે પરિવારને રાખે સૌથી ઉપર, દરેક સમસ્યાથી કરે રક્ષણ
Happy International Men's Day 2025 Wishes, Greetings And Images In Gujarati: આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ દર વર્ષે 19 નવેમ્બરે ઉજવાય છે. પુરુષના યોગદાન અને સમર્પણને સમ્માનિત કરવા હેતુ ઈન્ટરનેશનલ મેન્સ ડેની ઉજવાય છે. અહીં આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ શુભેચ્છા સંદેશ અવતરણો ફોટો આપ્યા છે, જે તમારા પ્રિય પુરુષને મોકલી તેમના માટે આ દિવસને યાદગાર બનાવી શકાય છે.
Happy International Men's Day 2025 Wishes: આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ શુભેચ્છા સંદેશ આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ દર વર્ષે સમગ્ર દુનિયામાં 19 નવેમ્બરે ઉજવાય છે. સમાજ, પરિવાર અને દુનિયામાં પુરુષના અમૂલ્ય યોગદાનને સમ્માનિત કરવા માટે International Men's Day ઉજવવામાં આવે છે. દુનિયામાં પહેલીવાર ઈન્ટરનેશનલ મેન્સ ડે વર્ષ 1999માં ઉજવાયો હતો. ત્યારબાદ ભારતમાં વર્ષ 2007થી આંતરરાષ્ટીય દિવસની ઉજવણી કરવામાં આવી છે. પુરુષ પરિવાર અને સમાજનો આધારસ્તંભ છે. અહીં આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ શુભેચ્છા સંદેશ અવતરણો ફોટો આપ્યા છે, જે તમારા પ્રિય પુરુષને મોકલી તેમના માટે આ દિવસને યાદગાર બનાવી શકાય છે. આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની શુભેચ્છાઓ Happy International Men’s Day 2025 (Photo: Freepik)
એક ઉત્તમ પુરુષ એ જ છે જે દરેક ભૂલને સ્વીકાર કરે માફ કરવું અને પ્રેમ કરવું શીખે જેમને જરૂર છે તેમને મદદ કરે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની હાર્દિક શુભેચ્છા શુભકામના Happy International Men’s Day 2025 (Photo: Freepik)
સ્ત્રીને સમર્પિત થતાં આવડે છે તો પુરુષ દરેક પરિસ્થિતિ દરેક સમસ્યાનો સ્વીકાર કરવાની તાકાત ધરાવે છે. દિલ ખોલીને દુનિયા સામે રડી ન શકનારો પુરુષ એકાંતમાં ડુસકાં ભરતો જોવા મળે છે. જો સ્ત્રીઓ કોયડા સમી રહસ્યમય છે તો પુરુષ રહસ્યોને પોતાની અંદર છુપાવી રાખનાર સમંદર છે. જેમ એક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે એમ જ સ્ત્રીના હસતા ચહેરા પાછળ પણ પુરુષ હોય છે. આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની શુભેચ્છાઓ Happy International Men’s Day 2025 (Photo: Freepik)
દીપક પ્રગટે અને ઝળહળતા રહે તમે હંમેશા હસતા રહો જ્યાં સુધી જીંદગી છે એવી દુઆ છે અમારી તમે ઇદના ચાંદ જેમ જગમગતા રહો આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની શુભકામનાઓ Happy International Men’s Day 2025 (Photo: Freepik)
પોતાના પરિવારને પોતાથી ઉપર રાખે છે તમે સખત મહેનત કરો છો, જેથી પરિવાર સારી રીતે જીવન જીવી શકે તમે જે કરો છો તેની માટે ધન્યવાદ આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની હાર્દિક શુભેચ્છાઓ Happy International Men’s Day 2025 (Photo: Freepik)