IPL 2024 : આ 9 ખેલાડીઓને મળશે સૌથી વધુ પગાર, આ ચાર ભારતીય ખેલાડીઓ 15 કરોડથી વધુની કમાણી કરશે, જુઓ યાદી
IPL 2024 : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ની હરાજી 19 ડિસેમ્બર મંગળવારના રોજ દુબઈના કોકા-કોલા એરેના ખાતે થઈ હતી. આ વખતે ઘણા ખેલાડીઓ માટે રેકોર્ડ રકમની બોલી લગાવવામાં આવી હતી
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ની હરાજી 19 ડિસેમ્બર મંગળવારના રોજ દુબઈના કોકા-કોલા એરેના ખાતે થઈ હતી. આ વખતે ઘણા ખેલાડીઓ માટે રેકોર્ડ રકમની બોલી લગાવવામાં આવી હતી