IPL 2024 : શોએબ અખ્તર, આફ્રિદી સહિત આ પાકિસ્તાની ખેલાડીઓએ IPL રમીને કમાવ્યા હતા લાખો રૂપિયા, જુઓ યાદી
IPL 2024 : આઈપીએલમાં હાલ પાકિસ્તાનના ખેલાડીઓને રમવાની મંજૂરી આપવામાં આવતી નથી. પરંતુ શું તમે જાણો છો કે આ પહેલા એક-બે નહીં પરંતુ 9 જેટલા પાકિસ્તાની ક્રિકેટર્સ IPLમાં અલગ-અલગ ટીમો તરફથી રમી ચૂક્યા છે
ઘણા પાકિસ્તાની ખેલાડીઓએ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં રમવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જોકે હવે તેમને રમવાની મંજૂરી નથી. પરંતુ શું તમે જાણો છો કે આ પહેલા એક-બે નહીં પરંતુ 9 જેટલા પાકિસ્તાની ક્રિકેટર્સ 2008 માં IPLમાં અલગ-અલગ ટીમો તરફથી રમી ચૂક્યા છે. ચાલો જોઈએ કે IPL દરમિયાન આ ખેલાડીઓએ કઈ ટીમમાં યોગદાન આપ્યું અને તેના માટે તેમને કેટલી રકમ મળી હતી.