Karva Chauth 2025 | કરવા ચોથ પર લટેસ્ટ આ મહેંદી ડિઝાઇન લગાવો,ખુબજ યુનિક લાગશે
હિન્દુ ધર્મમાં કરવા ચોથ (Karva Chauth) નો તહેવાર ખાસ મહત્વ ધરાવે છે. આ દિવસે, પરિણીત સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્ય, સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે નિર્જળ ઉપવાસ રાખે છે. કરવા ચોથ પર સ્ત્રીઓ સોળ શણગાર પહેરે છે અને તેમના હાથમાં મહેંદી લગાવે છે. આ વખતે તમે આ મહેંદી ડિઝાઇન ટ્રાય કરી શકો છો.
હિન્દુ ધર્મમાં કરવા ચોથ (Karva Chauth) નો તહેવાર ખાસ મહત્વ ધરાવે છે. આ દિવસે, પરિણીત સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્ય, સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય માટે નિર્જળ ઉપવાસ રાખે છે. કરવા ચોથ પર સ્ત્રીઓ સોળ શણગાર પહેરે છે અને તેમના હાથમાં મહેંદી લગાવે છે. (Photo: @Stylish Mehndi Design/Insta)