Keerthy Suresh | કીર્તિ સુરેશ તેની એકટિંગ સિવાય ફેશન સ્ટાઇલ માટે જાણીતી છે તે તેના યુનિક ફોટોશૂટની અપડેટ સોશિયલ મીડિયા પર શેર કરે છે, અહીં તેના યુનિક લુક વિશે વાત કરી છે,
કીર્તિ સુરેશ ફેમસ ઇન્ડિયન એક્ટ્રેસ છે જે તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં જોવા મળે છે, પરંતુ તેનું ફેન ફોલોઇંગ વધારે છે. એકટ્રેસ તેની એકટિંગ સિવાય ફેશન સ્ટાઇલ માટે જાણીતી છે તે તેના યુનિક ફોટોશૂટની અપડેટ સોશિયલ મીડિયા પર શેર કરે છે, અહીં તેના યુનિક લુક વિશે વાત કરી છે,
કીર્તિ સુરેશ : કીર્તિ સુરેશ પેસ્ટલ ગ્રે લહેંગામાં એલિગન્ટ લાગે છે, તેના લહેંગામાં પેસ્ટલ યુનિક ફ્લોરલ ડિઝાઇન જોવા મળે છે જે થ્રેડ વર્ક જોવા મળે છે અને થોડી સાઈન પણ જોવા મળે છે, બ્લાઉઝમાં ખાસ ગ્લીટર ડિઝાઇન જોવા મળે છે, જેમાં રાઉન્ડ નેકલાઇન અને સ્લીવલેસ બ્લાઉઝ પસંદ કર્યો છે, દુપટ્ટાની વાત કરીએ તો તેણે નેટની સાઈની ટિક્કી વર્ક જોવા મળે છે અને બોર્ડર પણ ગ્લિટરમાં જોવા મળે છે.
કીર્તિ સુરેશ જ્વેલરી : કીર્તિ સુરેશએ આ લુકમાં ખાસ જવેલરીની વાત કરીયે તો તેણે હેવી રેડ સ્ટોન અને બ્લ્યુ સ્ટડ કુંદન નેકલેસ પસંદ કર્યો છે જેમાં તેણે મેચિંગ ઝુમખા સાથે લુક કમ્પ્લીટ કર્યો છે જેમાં તેણે મેચિંગ રોઝ ગોલ્ડ બેગલ્સ પસંદ કર્યા છે.
કીર્તિ સુરેશ મેકઅપ : કીર્તિ સુરેશએ આ ખાસ લુકમાં નેચરલ અને સ્કિન ટોન મુજબ મેકઅપ કર્યો છે જેમાં તેણે ગ્લોસી મેચીંગ આઇશેડો, કાજલ, આઇલાઇનર અને મેટ લિપસ્ટિક કરી છે, અને મેકઅપ હાઈલાઈટર સાથે લુક કંપ્લીટ કર્યો છે.