Kiran Reddy: આંધ્રપ્રદેશના પૂર્વ CM કિરણ રેડ્ડી કરોડોના બંગલામાં રહે છે, એક સમયે ક્રિકેટર હતા, જાણો કેટલી છે સંપત્તિ

કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા આંધ્રપ્રદેશ પૂર્વ CM કિરણ રેડ્ડી (Kiran Reddy)કરોડોની સંપત્તિના માલિક છે. કિરણ કુમાર રેડ્ડીની પ્રોપર્ટીની વાત કરીએ તો તેમની પાસે હૈદરાબાદના જ્યુબિલી હિલ્સમાં એક બંગલો છે જેની કિંમત 9 કરોડ જેટલી છે. તેઓ ક્રિકેટર પણ હતા.

author-image
Haresh Suthar
પર અપડેટ કર્યું
New Update
congress દેશ ભાજપ